ભરૂચ: નવલખાની ચાલમાં ગટરના પ્રદુષિત પાણી માર્ગ પર ફરી વળ્યા,સ્થાનિકોનો વિરોધ
નવલખાનીચાલમાં ઊંડો ખાડો વાહન ચાલકો માટે જીવલેણ, ન.પા.દ્વારા કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ
નવલખાનીચાલમાં ઊંડો ખાડો વાહન ચાલકો માટે જીવલેણ, ન.પા.દ્વારા કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ
તાજેતરમાં બનાવેલી વરસાદી કાંસની દિવાલ હાથથી તૂટી રહી છે, અને કપચી પણ ઉભરી રહી છે
તાત્કાલિક ધોરણે સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત વિપક્ષોએ કરી હતી
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1ના સ્લમ અને અન્ય વિસ્તારોમા સમયસર યોગ્ય સાફ સફાઈ થઈ રહી ન હતી જેથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું
ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.
ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફી માં 100 % રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો