ભરૂચ : કસક વિસ્તારની નવી નગરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સમસ્યાના નિરાકરણ માટે ઉઠી માંગ
કોર્પોરેટર અને પાલિકા દ્વારા કોઈ વિકાસના કામો નહીં કરાયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો
કોર્પોરેટર અને પાલિકા દ્વારા કોઈ વિકાસના કામો નહીં કરાયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો
આઠ લાખ રૂપિયાનો ચેક આપી બાકીનું પેમેન્ટ થોડા સમય માં આપવાની ખાત્રી આપી મામલો હાલ પૂરતો સમેટવામાં આવ્યો હતો
પ્રથમ વિપક્ષના નેતાએ પત્રકાર પરિસદ યોજી સત્તા પક્ષના સૂચિત વેરા વધારાના નિર્યણને પ્રજા વિરોધી બતાડી તેને પરત ખેંચવાની માંગ કરી હતી
દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું.
અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.
ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું.
પોલીસ કર્મીઓને તણાવમુક્ત અને હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટિક મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું