ભરૂચ- નર્મદા જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક યોજાય, MP મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભરૂચ-નર્મદા જિલ્લામાં આવતી નગર પાલિકાઓની સંકલન સમિતિ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચ-નર્મદા જિલ્લામાં આવતી નગર પાલિકાઓની સંકલન સમિતિ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઈટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી.
ભરૂચ નગર સેવાસદણના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈલની ચકાસણી કરવામાં આવતી હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે
ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા શહેરના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી