ધરતી પરના સ્વર્ગ સમાન જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ પ્રકારના આવ્યા ફેરફાર !
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી.
કોંગ્રેસ ના નેતાનો કથિત રીતે જ વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે. અહીં ઉના રેલ્વે સ્ટેશન પહોંચ્યા બાદ PMએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવર જવર કરી રહ્યાં છે.