ભરૂચ: વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સ્થળે કાદવ કીચડનું સામ્રાજ્ય, તંત્રની ચિંતામાં વધારો
તા.10 ઓકટોબરે ભરૂચના આમોદમાં યોજાશે કાર્યક્રમ, PM મોદી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, પી.એમ.ના કાર્યક્રમ પૂર્વે વરસાદનું વિઘ્ન
તા.10 ઓકટોબરે ભરૂચના આમોદમાં યોજાશે કાર્યક્રમ, PM મોદી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, પી.એમ.ના કાર્યક્રમ પૂર્વે વરસાદનું વિઘ્ન
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીના સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેંટનું ઈ-ઓક્શન આજથી શરૂ થઈ ગયું છે. આજે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે.
વડોદરામાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.
PM નરેન્દ્ર મોદીના ૮ વર્ષના સુશાસન પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. ૧૮ જૂનના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને શહેરના આજવા રોડ પર આવેલા લેપ્રસી મેદાનમાં મહિલા અને જનશક્તિ સંમેલનને માર્ગદર્શન આપવાના છે.
એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ સો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.