“પંચકોષી પરિક્રમા” : નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતાં ભરૂચ-ઝઘડિયાના ભાલોદ ગામે નર્મદા મૈયાને 301 મીટરની ચુંદડી અર્પણ
માઁ નર્મદાને 301 મીટરની ચુંદડી અર્પણ કરી
માઁ નર્મદાને 301 મીટરની ચુંદડી અર્પણ કરી
પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે,
ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોચ્યા હતા
સાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..