ગુજરાતનર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પદયાત્રા યોજાઈ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ:સાંસદ મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા પર કર્યો શબ્દોના બાણનો પ્રહાર,લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવે છે! ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું,અને આ સમયે પોલીસ સાથે ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા By Connect Gujarat Desk 13 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : પડતર પ્રશ્ને રજૂઆત કરવા જતાં MLA ચૈતર વસાવા સહિત AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું... ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું... By Connect Gujarat Desk 12 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કુળદેવીના શરણે, શીશ નમાવી જીતની કરી કામના મનસુખ વસાવાએ દેવમોગરા ખાતે પાંડોરી માતાજીનાં પૂજન અર્ચન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો By Connect Gujarat 13 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : વડિયા પેલેસ કેમ્પસમાં વન વિશ્રામ ગૃહ-વન કવચનું વન મંત્રીના હસ્તે લોકાર્પણ... 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat 28 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા:31 ડિસેમ્બર માટે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસનું કડક ચેકીંગ,વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવાય પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જિલ્લા ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા..! ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા, પીએ જીતેન્દ્ર સહિત અન્ય એક ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે By Connect Gujarat 03 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન આવ્યા SOUની મુલાકાતે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ થયા અભિભૂત સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે સ્ટેસયુ ઓફ યુનિટીની લીધી મુલાકાત By Connect Gujarat 05 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : રાજપીપળાને પ્લાસ્ટિક મુક્ત કરવા જાગૃત યુવાને 3 દિવસમાં 400 કિલો પ્લાસ્ટિક ભેગું કર્યું... રાજપીપળા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે એક જાગૃત યુવાને અનોખી સ્વચ્છતા ઝુંબેશ થકી સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા તરફ ડગલું માંડ્યું By Connect Gujarat 03 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn