નર્મદા : છેલ્લા 121 વર્ષથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચે દોડી રહેલી ટ્રેન સેવા બંધ, સ્થાનિક વેપારીઓની મુશ્કેલી વધી
રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે .
રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે .
કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર રેલીમાં સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી હતી
નર્મદા જીલ્લામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સાગબારામાં રેલીનું કરાયું આયોજન સરકારની વિવિધ નીતિઓનો કરાયો વિરોધ
ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી.રાજપીપળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તેઓએ વિસ્તારના પ્રશ્નો બાબાતે આગેવાનો સાથે ચર્ચા કરી હતી
રાજ્યમાં સુવિધાઓ પૂરતી છે, શિક્ષકો છે. છતાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતીઓ તૈયાર થતા નથી
સી.આર.પાટીલના હસ્તે નર્મદા કમલમનું ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી રહ્યા વિશેષ હાજર
ગરમીથી રાહત મેળવવા તેઓ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.