એક સાથે 3 અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું, નેત્રંગ પાસે થયેલ અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો
પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.
પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.
કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજન અર્ચન કર્યું હતું.
વનરાજીથી ઘેરાયેલ નર્મદા જીલ્લામાં આવેલ નિનાઈ ધોધ ચોમાસાની સિઝનમાં સોળે કલાએ ખીલી ઊઠયો છે પ્રવાસીઓનો ધસારો આ ધોધ પર જોવા મળી રહ્યો છે.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી.
ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં આજે હાલમાં આશરે સરેરાશ ૨.૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે.
નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજથી ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.