ભરૂચ: NH 48 પર નબીપુર નજીકનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં, ટ્રક ખાડામાં ફસાઈ !
નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુરથી ભરુચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજરોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી
નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુરથી ભરુચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજરોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી
ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.
ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા.જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાને સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.
સરકાર FASTag ની વસૂલાતમાંથી બમ્પર આવક મેળવી રહી છે. સરકારે 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 19.6 ટકાના વધારા સાથે કરોડો રૂપિયાની કમાણી કરી
વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા 9 જેટલાં લોકોના મોત નિપજ્યા છે ત્યારે આવો જર્જરીત બ્રિજ ભરૂચમાં પણ આવેલો છે.
અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ખાડાઓમાંથી પસાર થવામાં વાહન ચાલકોને આંશિક રાહત મળશે