ભરૂચ: જિલ્લાની તમામ કોર્ટમાં 13 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
લોક અદાલતમાં કૌટુંબીક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાનલાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.
પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા
લોક અદાલતમાં દીવાની, ફોજદારી,ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેંકો,ડી.જી.વી.સી.એલ વગેરે સમાધાન લાયક સિવિલ, ક્રિમીનલ કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પેન્ડિંગ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.