ભરૂચભરૂચ : બંગાળી સમાજનો દુર્ગા મહોત્સવ પુર્ણ, સિંધુર ખેલાની રસમ નિભાવી ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. By Connect Gujarat 15 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ફાફડા-જલેબી ખરીદવા શહેરીજનોએ લગાવી કતાર, ભગવાન રામને પ્રિય હતી જલેબી અમદાવાદ શહેરમાં બે વર્ષ પછી દશેરાના તહેવારની રંગત જોવા મળી હતી. સવારથી જ ફાફડા અને જલેબી ખાવા માટે લોકોએ કતાર લગાવી હતી By Connect Gujarat 15 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્રોનું કરાયું પુજન, દર વર્ષે દશેરાના દિવસે યોજાઇ છે કાર્યક્રમ By Connect Gujarat 15 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરત"હાય રે મોંઘવારી" સુરતમાં મોંઘવારીના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર મહિલાઓ પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, ખાદ્ય સામગ્રી સાથે રાખીને ગરબે રમ્યા હતા By Connect Gujarat 14 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : ટ્રેડિશનલ ડ્રેસમાં વૃદ્ધો ગરબે ઘુમ્યા, યુવા વર્ગને પણ શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા By Connect Gujarat 14 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માઁ અંબાના મંદિરે માઈભક્તો ઉમટ્યા, નવલા નોરતામાં આઠમ-હવનનો લ્હાવો લીધો અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું By Connect Gujarat 14 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: નવરાત્રીની આઠમ નિમિત્તે અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે આવેલ મંદિરમાં એકચંડી યજ્ઞ યોજાયો By Connect Gujarat 13 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનસોમનાથ : પ્રશ્નાવડા ગામમાં પ્રાચીન ગરબાની રમઝટ, પરંપરાગત પહેરવેશનું આર્કષણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે By Connect Gujarat 13 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નારાયણ એરેનામાં ચાલુ ગરબાએ થઇ 108ની એન્ટ્રી, જુઓ કેમ આવી એમ્બયુલન્સ By Connect Gujarat 13 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn