ફિલ્મસ્ટાર વરુણ ધવને જામનગરમાં નવરાત્રિ ઉત્સવમાં લીધો ભાગ,ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમના પ્રયત્નોથી જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક ફિલ્મ કલાકારનું આગમન થયું હતું,
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમના પ્રયત્નોથી જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક ફિલ્મ કલાકારનું આગમન થયું હતું,
નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
યુરોપના ડેનમાર્કમાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે 10 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી ધરતી પર ખેલૈયાઓએ ગરબે ઘુમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, માઁ દુર્ગાના અંતિમ સંપૂર્ણ સ્વરૂપની નિયમો દ્વારા પૂજા કરવામાં આવે છે.
વાલિયા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
શારદીય નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેને માઁ દુર્ગાના નવમા સિદ્ધ સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.