નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો, બુદ્ધિ અને કીર્તિમાં થશે વધારો
આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
અમદાવાદના જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ પર સી.એમ.ભુપેન્દ્ર પટેલે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સરકારના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી નવરાત્રી યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી છે.
સિલ્ક સિટીના નામથી જાણીતા સુરત શહેરમાં ચાર મહિના પછી તેજીનો માહોલ જોવા મળ્યો છે.
આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો, પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે કરાયું વિશેષ આયોજન
ભરૂચ જીલ્લામાં નવરાત્રિના પર્વને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે મુર્તિકારો માતાજીની મુર્તિને આખરી ઓપ આપી રહ્યા છે.
કોરોનાના કારણે 2 વર્ષના અંતરાલ બાદ ભરૂચ શહેર તથા જીલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.