ભરૂચ રાજપૂત સમાજના મંત્ર મુગ્ધ કરી દેતા યુવક યુવતીઓના તલવાર રાસ
શકરિયાની ખીર તમે માતાજીને પ્રસાદના રૂપમાં ધરીને માતાજીનાં આશીર્વાદ મેળવી શકો છો. તો જાણો જાણીએ આ ખીરને બનાવવાની સરળ રેસેપી
ઉપવાસ દરમિયાન, વ્યક્તિએ વધુ પડતી ખાંડ, મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સમયે ખેલૈયાઓ ખાસ લૂકમાં રમવાનું પસંદ કરતાં હોય છે.
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં આજે આપણે કરીશું અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીનાં દર્શન. આ મંદિર સાથે અનેક રોચક કથાઓ પણ જોડાયેલી છે
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનના પર્વ નવરાત્રી દરમ્યાન પાવાગઢના મહાકાળી મંદિરે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે તંત્ર દ્વાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.