નવરાત્રિના પહેલા દિવસે જ વરસાદ વિઘ્ન બનશે.! રાજ્યના આ જિલ્લાઓમા ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર રેવા ને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાય હતી.
ચૈત્ર નવરાત્રીના અવસર પર, ઘણા લોકો ઉપવાસ રાખે છે, જેમાં તેમને સાત્વિક ખોરાક લેવો પડે છે. સામાન્ય રીતે, ઉપવાસ દરમિયાન, લોકો સાબુદાણાની ખીચડી, બદામનો લોટ વગેરે ખાય છે. પરંતુ આજે અમે તમને એક ખાસ ખીચડી રેસીપી અને તેના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.
નવરાત્રીના 9 દિવસ દરમિયાન સર્વત્ર આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. આ દિવસોમાં, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને 9 દિવસ સુધી ઉપવાસ પણ રાખવામાં આવે છે. ચાલો જોઈએ વ્રત દરમિયાન ખાવાની પાંચ વાનગીઓ.
જૂનાગઢમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર નવરાત્રી બાદ વિવિધ ગરબા મંડળની 21000 દીકરીઓને ભોજન જમાડવામાં આવે છે
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે.