નવરાત્રી 2024માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીના ચોથા દિવસે કરો કુષ્માંડા દેવીનું પૂજન-અર્ચન… માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે. By Connect Gujarat Desk 06 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીના ચોથા દિવસે કરો કુષ્માંડા દેવીનું પૂજન-અર્ચન… માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે. By Connect Gujarat Desk 06 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : યુવામિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ શાળાના બાળકો ગરબે ઘૂમ્યા ! અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી By Connect Gujarat Desk 05 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:આ સ્થળે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે,વર્ષોથી ચાલી આવે છે પરંપરા ! વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે. By Connect Gujarat Desk 05 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : માઁ દુર્ગાની ત્રીજી શક્તિ છે 10 હાથવાળી દેવી ચંદ્રઘંટા… આસો મહિનાની નવરાત્રીનું હિન્દુ સંસ્કૃતિમાં વધારે મહત્વ રહેલું છે. આ આસો મહિનાની નવરાત્રી દરમિયાન માઁ ભગવતીના અલગ અલગ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે, By Connect Gujarat Desk 05 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પ્રથમ નોરતે જ ગરબા ખેલૈયાઓને થયો કડવો અનુભવ,ઓનલાઇન પાસ બતાવવા છતાં પ્રવેશ ન મળ્યો વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં એન્ટ્રી પાસને લઈને ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો,ઓનલાઇન પાસ બતાવવા છતાં પણ પ્રવેશ આપવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. By Connect Gujarat Desk 04 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઆ દિલ્હીમાં સૌથી ભવ્ય દુર્ગા પંડાલ છે, જવાની યોજના બનાવવી જ જોઈએ શારદી નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા-અર્ચના માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના છેલ્લા ચાર દિવસોમાં દુર્ગા પૂજા ઉજવવામાં આવે છે. By Connect Gujarat Desk 04 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનનવરાત્રિમાં ક્લાસિક સ્ટાઇલિશ આઉટફિટ્સ પહેરો, લુક દરેકને પ્રભાવિત કરશે તહેવારોની સિઝનમાં સ્ટાઈલિશ આઉટફિટ, પછી લુક પણ બહાર આવે છે. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન તમે તમારા કપડામાં ક્લાસિક આઉટફિટ્સનો સમાવેશ કરી શકો છો. By Connect Gujarat Desk 04 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા માતાજીના ભક્તિરસમાં તરબોળ બનતા માઇ ભક્તો સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. હજારોની સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. By Connect Gujarat Desk 04 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn