નવસારી : વાડીચોંઢા નજીક NH-56 પરનો માર્ગ અચાનક બેસી જતાં વાહન વ્યવહારને પહોચી અસર...
વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ અચાનક બેસી જતા વાહન વ્યવહારને અસર પહોચી હતી.
વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ અચાનક બેસી જતા વાહન વ્યવહારને અસર પહોચી હતી.
ખનીજ સંપતિ પર ભુમાફિયાઓનું રાજ અર્થતંત્રને મોટાપાયે નુકસાન પહોંચાડતું હોય છે, તેવી જ સ્થિતિ ઊભી થઈ છે,
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખડી, રસ્તા, વીજપોલને નુકશાન ખેતીને પણ નુકશાન થઈ રહ્યાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ
મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ નાણાં જમા કરાવ્યા છતાં ટેબલેટથી વંચિત રહેતા ટેબલેટ વિતરણમાં છબરડા થયા હોવાનું સામે આવ્યું છે,
વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા
પારસી સમાજે 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં સમાજે પવિત્ર અગ્નિના દર્શન કરી નવા વર્ષની શરૂઆત સાથે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.