અમદાવાદ: કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂ.2.95 કરોડની કિમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો,નવસારીથી આવ્યું હતું પાર્સલ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુ એસ એ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુ એસ એ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું.
છ મહિના અગાઉ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની યુવતીની માતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવા માટે આજીજી કરી રહી છે.
નવસારીમાં આજે વરસીદાનનો વરઘોડોm 252 જેટલા તપસ્વીઓ વરઘોડામાં જોડાયા, ભક્તોએ ભાગ લઇ અલગ-અલગ કૃતિઓ રજૂ કરી
શ્રી સાંઈ ભક્તિ ભંડાર અને આશાપુરા ભક્તિ ભંડાર નામની દુકાનમાં વન્યજીવ અવશેષો તથા દરિયાઈ કોરલ હોય તેવી માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.
પાણીખડક ગામે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, કેક કાપી પેટ્રોલ પંપ માલિકની ગ્રાહકો સાથે ઉજવણી
બીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.