દક્ષિણ ગુજરાતમાં દે’માર વરસાદ : નવસારી, વલસાડ અને વાપીમાં તારાજી સર્જાય, જનજીવનને અસર...
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે,
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે,
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.
નવસારી જલાલપોર તાલુકામાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી. હનુમાનજી મંદિરમાં મહાપ્રસાદી જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું.
નવસારી જિલ્લામાં વ્યાજખોરી અને લૂંટ સહિતના 19 પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા માથાભારે ઈસમના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો
નવસારીના વિજલપોરના રેવા નગરમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો,અને તોડફોડ કરીને મહિલા સહિત બાળોકોને મારમારીને કિંમતી ઘરેણાંની લૂંટી ચલાવી હતી.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.
PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે.