કર્ણાટકના ઉડુપીમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડ ઠાર મરાયો
એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું
એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું
નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Featured | દેશ | સમાચાર, છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોએ 6 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે મહિલાઓનો પણ સામેલ છે.જવાનોએ શસ્ત્રો અને મૃતદેહો કબજે કર્યા