ગુજરાત વડોદરા અને સુરતમાં વરસાદે સર્જી તારાજી : વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમ દ્વારા રેસક્યું કરાયું સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે By Connect Gujarat Desk 25 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત-નવસારીમાં “તારાજી” : માંગરોળના વાંકલ અને નવસારીના બીલીમોરામાં SDRFની ટીમે કર્યું 51 લોકોનું રેસક્યું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા. By Connect Gujarat Desk 24 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : પોલીસ-NDRFની સરાહનીય કામગીરી, વરસાદમાં ફસાયેલા લોકોનું બોટ-ટ્રેક્ટર મારફતે રેસક્યું કર્યું... વેરાવળ-સોમનાથ બાયપાસની સોસાયટીમાં ભરાયું પાણી, રેસ્ક્યૂ બોટ-ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : છેલ્લાં 3 દિવસથી છવાયો છે વરસાદી માહોલ, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાય... ગુજરાતમાં આજે 2 જિલ્લા નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, By Connect Gujarat Desk 29 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા NDRFની ટીમના કચ્છ અને દ્વારકામાં ધામા, રાહત-બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કરી કામગીરી... વડોદરા NDRFની ટીમ કોઈપણ પરિસ્થિતને પહોંચી વળવા સક્ષમ છે, ત્યારે વડોદરાથી 19 જેટલી બટાલીયન ટુકડી કચ્છ અને દ્વારકા પહોંચી રાહત By Connect Gujarat Desk 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “બિપરજોય” વાવાઝોડાના પગલે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ પોરબંદરમાં તૈનાત NDRF ટીમની મુલાકાત લીધી… સમગ્ર રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી રહી છે By Connect Gujarat Desk 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ભૂકંપના આંચકા આવતા NDRFની ટીમ થઈ દોડતી,રાહત અને બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાય અમરેલી જીલ્લામાં ભૂકંપના અવારણવાર આંચકા આવતા રહે છે ત્યારે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 01 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા Turkey : ભારતના રોમિયો અને જુલીએ 6 વર્ષની બાળકીને આપ્યું નવું જીવન, બંનેની થઈ રહી છે પ્રશંસા જ્યાં મશીનો નિષ્ફળ ગયા છે. ત્યાં બે ભારતીય સ્નિફર ડોગ્સે અજાયબી કામ કરીને 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો છે. By Connect Gujarat Desk 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા તુર્કી-સીરિયામાં ભૂકંપ: તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 12,000ને પાર, કાટમાળ નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત..! મળતી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોના મોત થયા છે. By Connect Gujarat Desk 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn