Connect Gujarat

You Searched For "Occasion"

વલસાડ : ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય, નાણાં મંત્રી કનુ દેસાઈ રહ્યા ઉપસ્થિત

6 April 2024 9:47 AM GMT
વલસાડ લોકસભા બેઠક ઉપર બન્ને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે, ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે.

અંકલેશ્વર: હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવાશે

22 March 2024 9:14 AM GMT
હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કુંજ રેસીપ્લાઝા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો...

7 March 2024 12:17 PM GMT
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ, આસનો, ધ્યાન શિખવાડી તેના લાભો જણાવવામા આવ્યાં હતા,

ભરૂચ : ઝઘડીયાના શિયાલી ગામે શિવરાત્રિ નિમિત્તે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું...

7 March 2024 10:52 AM GMT
ઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

19 Feb 2024 7:11 AM GMT
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ભાથીજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

18 Feb 2024 10:37 AM GMT
જુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.

અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય

16 Feb 2024 12:41 PM GMT
પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે,

કાલે વસંત પંચમી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ, જાણો રોચક કથા...

13 Feb 2024 11:20 AM GMT
આ વખતે મહા મહિનામાં 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે.

ભરૂચ : અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

13 Feb 2024 11:04 AM GMT
મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચ : જંબુસરના જંત્રાલ ગામની વિદ્યાકુંજ શાળા ખાતે શહીદ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાય...

30 Jan 2024 12:05 PM GMT
તા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.

જો તમે લેધર ડ્રેસમાં સારા દેખાવા માંગતા હોવ તો તેની આ રીતો રાખો સંભાળ...

30 Jan 2024 10:56 AM GMT
લેધર ડ્રેસમાં સ્ટાઇલિશ દેખાવ માટે, યોગ્ય લેયરિંગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?

29 Jan 2024 5:59 AM GMT
પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે.