સાબરકાંઠા : શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ પ્રસંગે રાજસ્થાનના રાજપુરોહિત સમાજે યોજી શોભાયાત્રા
અખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
અખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
આજરોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
ડો. બાબાસાહેબ આંબેડકરજીની 132 જન્મજયંતી નિમિતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજના લોકો માટે પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો
છોટીકાશી જામનગરમાં આજે હાટકેશ જયંતિ નિમિતે શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભગવાન હાટકેશ્વરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.