ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતનો રૂ. 4.98 લાખ વેરો ભરપાઈ ન થતાં પાલિકાએ કચેરીને સીલ કરી…
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વર્ષ 2022-23નો રૂપિયા 7 કરોડ 99 લાખ 51 હજારની રકમ બાકી પડે છે.
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વર્ષ 2022-23નો રૂપિયા 7 કરોડ 99 લાખ 51 હજારની રકમ બાકી પડે છે.
નાગરવાડા પટેલ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપના મિહલા કાઉન્સિલરના નિવાસ સ્થાને પહોંચી ભારે હોબાળો મચાવ્યો
એક જ મિલકતનું અનેક લોકોને વેચાણ કરી શાહ દંપત્તિએ કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાની ફરીયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હોળીના જ દિવસે બજેટની હોળીનો કાર્યક્રમ રાખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.