જુનાગઢ : બોથડ પદાર્થના આડેધડ ઘા’ મારી આધેડની હત્યા, અજાણ્યા શખ્સને દબોચી લેવા પોલીસની કવાયત...
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વડોદરાની જાણીતી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના એક વિદ્યાર્થીએ ડિપોઝીટના રૂપિયા બાબતે એક વૃદ્ધને માર માર્યો હતો
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના એક મકાનમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ પડાવી વધુ રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી.
વડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો છે.
બસની રાહ જોઈ ઉભા રહેલ વૃદ્ધ મહિલાને કોલ્ડડ્રિન્કમાં નશીલુ દ્રવ્ય પીવડાવી સોનાના ઘરેણાની લૂંટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.