વડોદરા : તરસાલીની અમીન ખડકીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે વૃદ્ધ પર રખડતાં શ્વાનોએ હુમલો કરતાં ગંભીર ઇજાના પગલે વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે મકાનની દીવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
અમદાવાદની જાણીતી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક વૃદ્ધાનેગઠિયો લૂંટીને જતો રહ્યો.