અમદાવાદઅમદાવાદ: કોરોનાના કેસમાં ભલે ઘટાડો પણ ટેસ્ટિંગ ડોમ પર લોકોની કતાર યથાવત By Connect Gujarat 24 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઓનલાઈન ટ્રેડિંગ પર હીરા ઉદ્યોગને 2 ટકા ડ્યુટી, હીરા ઉદ્યોગકારોને અસર... કોરોના કાળમાં દરમ્યાન દેશમાં હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી 2 ટકાની ડ્યુટીના કારણે છેલ્લાં દોઢ વર્ષથી આ ઉદ્યોગને મોટી અસર થઈ છે. By Connect Gujarat 23 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : નાના વ્યવસાયકારોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું… રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ નાના ધંધા રોજગારોને લાગ્યું છે, ત્યારે બનાસકાંઠા જીલ્લામાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. By Connect Gujarat 20 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ખાનગી-સરકારી હોસ્પિટલોમાં સર્વે હાથ ધરાયો… હાલ વકરી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે By Connect Gujarat 19 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કોરોનાને સામાન્ય ફલુ સમજવાની ભુલ ન કરતાં, જુઓ શું કહયું કોવીડ ટાસ્ક ફોર્સની ટીમે રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી. By Connect Gujarat 19 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઉત્તરાયણની મજા માળ્યા બાદ કોરોના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી લોકોની લાંબી કતારો ઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં નોંધાયો વધારો, કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાંબી કતારો જોવા મળી By Connect Gujarat 17 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સમસ્ત વણિક વિકાસ સમાજ દ્વારા વયસ્કોને "બુસ્ટર ડોઝ" આપવાનો કાર્યક્રમ યોજાયો... ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે સમસ્ત વણિક વિકાસ સમાજ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વયસ્કોને બુસ્ટર ડોઝ આપવા માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 16 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : કોલવડા નજીક બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવા આવ્યો હતો ટ્રક ચાલક, જુઓ સ્થાનિકોએ શું કર્યું..! અરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોના મહામારીના સમય દરમ્યાન તો સદંતર નિષ્ફળ નિવળ્યું હોવાના આક્ષેપો થયા હતા. By Connect Gujarat 15 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોરોના સંક્રમણને અટકાવવા તંત્રની રણનીતિ, અસરકારક કામગીરી કરવા અધિકારીઓને સૂચન.. સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે. By Connect Gujarat 05 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn