સુરત : બેલગામ વાહનોનો આતંક,માઈક્રોબાયોલોજી વિદ્યાર્થીનીનું કરુણ મોત,જ્યારે થારની અડફેટે ત્રણ લોકો ઈજાગ્રસ્ત
સુરતમાં અનિયંત્રિત વાહનોની રફતારે આતંક મચાવ્યો છે,મહાનગરપાલિકાના કચરાનું વહન કરતા ડમ્પરે માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કચડી મારી હતી,