Connect Gujarat

You Searched For "Organ Donation"

ભાવનગર : 48 વર્ષીય બ્રેઈન ડેડ મહિલાના લીવર અને 2 કિડનીનું અંગદાન, આ સાથે જ શહેરમાં 77મુ અંગદાન થયું...

6 April 2024 11:55 AM GMT
અંગદાનના ઓર્ગન ડોનેટને એપોલોની ટીમ પણ ભાવનગર ખાતે હાજર રહી હતી.

ભાવનગર: વૃદ્ધાના અંગદાનથી લીવરના દર્દીને મળશે નવજીવન, તંત્ર દ્વારા બનાવાયો ગ્રીન કોરીડોર

14 March 2024 6:03 AM GMT
ભાવનગર શહેર-જિલ્લામાંથી 76મું અંગદાન મળ્યુ છે. જેને ગ્રીન કોરીડોર રચીને લીવરને એરપોર્ટ પહોંચતુ કરાયું

ભરૂચ : અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા સંકલ્પ ફાઉન્ડેશનનો અનોખો પ્રયાસ, કર્યું પતંગ ઉત્સવનું આયોજન...

6 Jan 2024 6:47 AM GMT
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ : અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા નવી સિવિલ હોસ્પિટલ દ્વારા રેલી યોજાય...

3 Aug 2023 10:55 AM GMT
અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલનું “પ્રેરણાદાયી” કાર્ય, કરાવ્યુ 100મુ અંગદાન...

25 Jan 2023 9:06 AM GMT
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 100મા અંગદાનના સમાચાર મળતા જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સુરત : બ્રેઇન્ડેડ મહિલાના અંગદાન થકી માનવતાની મહેક સાથે પરિજનોએ સમાજને નવી દિશા બતાવી...

15 Jan 2023 12:22 PM GMT
અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી કિડની, લિવરનું દાન કરવામાં આવ્યું છે.

ભરૂચ : રક્તદાન-અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જાગૃતિ લાવવા સંકલ્પ ફાઉન્ડેશનનો પ્રયાસ

7 Jan 2023 9:18 AM GMT
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા : બ્રેઈન ડેડ યુવતીના અંગદાન થકી 5 દર્દીઓના જીવનમાં ખીલશે સ્વાસ્થ્યનો સૂરજ...

7 Jun 2022 4:22 PM GMT
મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતી યુવતી થઈ બ્રેઇન ડેડ યુવતીના પરિવારજનોની સંમતિ બાદ અંગદાનનો નિર્ણય પોતાના અંગદાન થકી યુવતી આપશે 5 દર્દીને નવજીવન

વલસાડ : વિશ્વ સાયકલ દિને યોજાય સાયક્લોથોન, અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે ઉમટ્યા શહેરીજનો…

3 Jun 2022 3:23 PM GMT
અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે સાયક્લોથોનને આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદ સિવિલમાં ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન

2 Jun 2022 10:10 AM GMT
સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારે લગીરેય વિચાર્યું ન હતું કે અંગદાન સેવાયજ્ઞ આટલી ઝડપે...

અમદાવાદના બ્રેઇનડેડ યુવકનું હ્યદય મુંબઇમાં ધબકશે, પરિવારના અંગદાનના નિર્ણયથી 5 લોકોને મળશે નવજીવન

18 May 2022 11:20 AM GMT
હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા...

સુરતની બ્રેઇન ડેડ મહિલાએ પાંચ લોકોને આપ્યું નવજીવન કહાની જાણીને સલામ કરશો

12 Nov 2021 7:42 AM GMT
સુરતમાં મીનાક્ષીબેન રાણા નામની બ્રેઈન ડેડ મહિલાના અંગોનું દાન કરતા હવે પાંચ લોકોને નવું જીવન મળશે