અંકલેશ્વર:ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નો સંગીતમય કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર જીઆઇડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા