સુરત: પાંડેસરાના નાગસેન નગરના વિદ્યાર્થીઓ માટે સામાજિક માર્ગદર્શનનું સેમિનારનું કરાયું આયોજન
પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના બુદ્ધવિહારના વિદ્યાર્થીઓને સામાજિક માર્ગદર્શનનું સેમિનાર યોજવામાં આવ્યું હતું વરિષ્ઠ સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
ભરૂચ: સર્વ સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું કરાયું આયોજન
સર્વ સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું
ભરૂચ: યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું કરાયું આયોજન, મોટી સંખ્યામાં યુવાનો જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર: પાનોલી GIDCની જે.બી.મોદી કેમિકલ કંપનીમાં ફાઉન્ડર્સ ડે નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.મોદી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લીમીટેડ દ્વારા ફાઉન્ડર્સ ડે નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
ભરૂચ : દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન
આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો, પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે કરાયું વિશેષ આયોજન
પાટણ : ગરબડી ગામે ભાજપ ડોક્ટર સેલ-મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો…
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/post_banners/900a0a294a6e092eced33500a694cba477931dab107f994b4e2f256fb2fba7fb.webp)
/connect-gujarat/media/post_banners/7b17160a3e3523a6ee990d56218b833335837a08a7ac3fa8edf1e9df9699a07f.webp)
/connect-gujarat/media/post_banners/cb38a0ff41e6adc7e442f83a9ca453d8bfbb2d80dd7a43c94aa448103fd210c8.webp)
/connect-gujarat/media/post_banners/17753b4607e60cec0003942d0cf73fc9ade485836c8ccc47766009075bad94d5.jpg)
/connect-gujarat/media/post_banners/6354c88f9513f705289a5c9a54e7552d6c2fe10da3e0b621cdedb0ce42445452.webp)
/connect-gujarat/media/post_banners/700db325fa41c2db8b9b0575304ae6927a3bb4201697eed3465eb6bbf3d7ade6.webp)
/connect-gujarat/media/post_banners/0109d0d7009ecc94a758c253fc79272afd1f8dfb70114ef75e7ed09fc35116c5.jpg)
/connect-gujarat/media/post_banners/12618e76b5654d5cdae86abc1ffc85dbd1c16161821d7a2b9bc27817c589f5da.jpg)
/connect-gujarat/media/post_banners/bbfc22c62556288c1d03269e80554caefa063014e4e2638a3dfc3ffa2c31441e.webp)
/connect-gujarat/media/post_banners/48effdace6d8ea2a7975f7a916c416ddba2d685ebaf728068007f6d9aca22944.jpg)