ભરૂચ: ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો
ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો
વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
અમદાવાદમાં સ્ટુડિયો રાગ સામે સેટ, આ કોન્સર્ટ ગઝલોની મોહક કળા દ્વારા પ્રેમ અને અભિવ્યક્તિના સારની ઉજવણી માટે રચાયેલ છે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી વાગરા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વરની સૌથી જુની એવી બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શો નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.