ગુજરાત પંચમહાલ: દાહોદ હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત,4 મુસાફરોના મોત,17 લોકો ઘાયલ પંચમહાલના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 21 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી થયેલી 7 ચોરીનો ભેદ ઉકેલાયો, ગોવિંદી ગામના 2 શખ્સોની ધરપકડ ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી એકસાથે થયેલી 7 ચોરીનો ભેદ ગોધરા એ’ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી ગોવિંદી ગામના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 01 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ કરી કૌટુંબિક ભાઈની હત્યા, પોલીસ તપાસ શરૂ... કાલોલ તાલુકાના બાકરોલ ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ લાકડીના ઘા મારી કૌટુંબિક ભાઈનું ઢીમ ઢાળી દીધું, By Connect Gujarat 08 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : પરિવારથી નારાજ થઈ ઘર છોડીને ભાગી ગયેલા અમદાવાદના 5 સગીરો પાવાગઢ નજીકથી મળી આવ્યા... અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા. By Connect Gujarat 01 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : પાવાગઢની ખીણમાં પથ્થરો-વૃક્ષો વચ્ચે અટવાયેલો આણંદના યુવકનો મૃતદેહ મળી આવ્યો, પરિવારમાં ઘેરો શોક... પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી સદનશાની દરગાહે પરિવાર સાથે માથું ટેકવવા આવેલ આણંદ જિલ્લાના યુવકની ઊંડી ખીણમાં પડી જતાં મોત નીપજ્યું હતું. By Connect Gujarat 22 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : ભયજનક રીતે વાહન હંકારનાર વાહનચાલકો વિરુદ્ધ પોલીસની દંડનીય કાર્યવાહી... By Connect Gujarat 27 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી દિવાળીના તહેવારો દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn