પંચમહાલ : શરદપૂનમે પાવાગઢ મંદિર માઈભક્તો માટે રહેશે બંધ, જાણો કેમ લેવાયો નિર્ણય..!
તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પુનમના દિવસે બપોરે 2:30 કલાક બાદથી બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પુનમના દિવસે બપોરે 2:30 કલાક બાદથી બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમ છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાં હાર્ટ એટેકના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.