અંકલેશ્વર:રૂ.4856 કરોડના ડ્રગના કેસમાં સંડોવાયેલી ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતાં તર્કવિતર્ક
ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ કંપનીમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ કંપનીમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.
પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી નજીક મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
પાનોલી સ્થિત ધી સાર્વજનિક હાઈસ્કૂલ-પાનોલીના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને એસપીસી અંતર્ગત તાલુકા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.
ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની ઝડપાવવાના મામલામાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે
ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે