ગુજરાતજૂનાગઢ: પતિના આપઘાત બાદ પત્નીએ જીવનલીલા સંકેલી,બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા જૂનાગઢમાં તારીખ 23 ડિસેમ્બરના રોજ શીતલ નગર સોસાયટીમાં 23 વર્ષીય સતીશ પરમારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પતિ પત્ની વચ્ચે નાની એવી બાબતે By Connect Gujarat Desk 26 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચમાતા-પિતાને ત્રાસ આપતી દીકરીને સમજાવવા ગયેલ પોલીસની ટીમ પર હુમલો અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. By Connect Gujarat Desk 28 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: તક્ષશિલા અગ્નિકાંડના અસરગ્રસ્ત વાલીઓએ રાજકારણથી દૂર રહેવાના આપ્યા સંકેત સુરતમાં સર્જાયેલા દર્દનાક તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ બાળકોના જીવ હોમાય ગયા હતા,પોતાના વ્હાલસોયાને ગુમાવનાર પરિવારજનો યોગ્ય ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે, By Connect Gujarat 09 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશહવે બાળકના જન્મ સમયે માતા-પિતા બન્નેના ધર્મની વિગત આપવી જરૂરી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે બનાવ્યો ડ્રાફ્ટ હવે બાળકના જન્મની નોંધણીમાં માતા અને પિતાના ધર્મની વિગત અલગ અલગ નોંધાવવી જરૂરી બનશે. By Connect Gujarat 06 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણધોરણ 10 અને 12મા પછી ગ્રાફિક ડિઝાઇનિંગમા કારકિર્દી મેળવવા માંગો છો,તો જોબ માટે ઘણા વિકલ્પો છે. આ કોર્સ ડિપ્લોમા/ડિગ્રી/સર્ટિફિકેટ લેવલ પર ઉપલબ્ધ છે. By Connect Gujarat 26 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણજો તમે અભ્યાસના સમયને લઈને મૂંઝવણમાં હોવ તો વાંચનનો શ્રેષ્ઠ સમય કયો છે, જાણો વાલીઓ વારંવાર કહે છે કે સવારે વહેલા ઊઠીને અભ્યાસ કરવો જોઈએ. By Connect Gujarat 10 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો હતો. By Connect Gujarat 22 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઝેનિથ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા મુદ્દે હેરાનગતિ, વાલીઓએ મચાવ્યો ભારે હોબાળો... ઝેનિથ હાઇસ્કુલ ખાતે ફી મામલે શાળા દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ સહિત હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. By Connect Gujarat 13 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીતો શું હવે Apps ડાઉનલોડ કરવા માતા પિતાની મંજૂરી લેવી પડશે? METAએ રજૂ કર્યો પોતાનો તર્ક...... 16 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા ડાઉનલોડ થતી એપ મામલે મેટા ફેસબુક નવી કાયદાકીય વાત સામે આવ્યું છે. By Connect Gujarat 17 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn