ઉત્તર પ્રદેશ: સપા નેતાના પુત્રને 7 વર્ષની સજા, એકસાથે બે પાસપોર્ટ રાખવાનો આરોપ
અબ્દુલ્લા આઝમ પર બે પાસપોર્ટ અને પાન કાર્ડ મેળવવાનો આરોપ હતો. એક પોતાના નામે અસલી અને માન્ય દસ્તાવેજ હતો, અને બીજો નકલી ગેરકાયદે રીતે બનાવેલ હતો
અબ્દુલ્લા આઝમ પર બે પાસપોર્ટ અને પાન કાર્ડ મેળવવાનો આરોપ હતો. એક પોતાના નામે અસલી અને માન્ય દસ્તાવેજ હતો, અને બીજો નકલી ગેરકાયદે રીતે બનાવેલ હતો
ભારતમાં પાસપોર્ટ મેળવવો હવે પહેલા કરતા વધુ સરળ બની ગયો છે. ખાસ કરીને ડિજિટલ યુગમાં, તમે ઘરે બેઠા તેના માટે અરજી કરી શકો છો.
હવે તમારે પાસપોર્ટ વેરીફીકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન રૂબરૂ જવાની જરૂર નથી.
પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 નામની આ યોજના હેઠળ તમામ નવા પાસપોર્ટમાં આ ચિપ હશે.
યુ. કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી
બાંગ્લાદેશી મહિલા પાસે ભારત અને બાંગ્લાદેશના પાસપોર્ટ એમ 2 પાસપોર્ટ મળી આવતા પોલીસે ધરપકડ કરી છે.
ક્યારેક સરકારી તંત્ર ક્યારેક એવું કામ કરે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાઉ છો આવું જ કંઈક થયું છે અમદાવાદમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસ એવું કામ કર્યું