પાટણ : નવરાત્રીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે અપાયું આવેદનપત્ર..!
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બજરંગ દળ દ્વારા નવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બજરંગ દળ દ્વારા નવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે
સાંસદ બાબુ દેસાઈએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સન્માન ફક્ત મારું નહીં, પરંતુ સમગ્ર બક્ષીપંચ સમાજનું છે
પાટણ ડીસા હાઈવે ઉપર સરસ્તવી પોલીસ મથકે જતી પોલીસની PCR વાન માતરવાડી નજીક અચાનક સીધી ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને ઉછળીને પલટી મારી ગઈ
યુનિવર્સિટીના કંમ્પાઉન્ડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા NSUIના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગમે તળાવ ઓવરફલો થતાં ઠેર ઠેર માર્ગ પર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું
ઠગાઇના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી