પાટણ:રાધનપૂરના સુરકા ગામે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, MLA લવિંગજી ઠાકોર રહ્યા ઉપસ્થિત
જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો,
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાટણ જીલ્લામાં પા પા પગલી પ્રોજેકટ અમલી બાનવવામાં આવ્યો છે જે અંતર્ગત આંગણવાડીમાં પ્રિ પ્રાઇમરી શિક્ષણ વધુ રસપ્રદ બન્યુ છે
ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર ટ્રેલરની અંદર જ ફસાઈ જતા આગમાં ભળથું થઈ ગયો હતો. જેથી તેમનું કરુણ મોત નીપજ્યું
પાટણમાં હનુમાનજી મંદિરના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું
ચાણસ્મા તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ જીપના ચાલકે 5 લોકોને અડફેટે લેતા તે પૈકી એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી.
પાટણના રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા.