પાટણ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણી કરાય
પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ યોજાયો કાર્યક્રમ
પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ યોજાયો કાર્યક્રમ
ઉનાળાની સિઝનનું એક અનોખું ફળ એટલે રાયણ પાટણ તાલુકામાં રાયણના 80 કરતા વધુ ઝાડ ગ્રામ પંચાયત દ્વારા કરાઇ છે રાયણના ઝાડની હરાજી આ વર્ષે ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો
પાટણ જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટકા ગમખ્વાર અકસ્માત સર્જાયો
પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા બેદરકારીને કારણે નગરમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે
પાટણના રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટની રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી
રાજયમાં એક તરફ કિશન ભરવાડ હત્યા કેસમાં કટ્ટરવાદીઓની સંડોવણી બહાર આવતાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહયાં છે
સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયો હતો સમારોહ