નર્મદા જિલ્લાના આદિવાસીઓ મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી,આઝાદી કાળથી વાપરે છે ડોળીનું તેલ
નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે.
નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરની તાજ સ્કાય લાઈન ખાતે આજે અમદાવાદ પોલીસનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો.
વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર પર વર્ષોની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીલ્લા દ્વારા આગામી 21મી જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે અનોખી રીતે યોગનું આયોજન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના ઇસ્કોન ચાર રસ્તા પાસે કેટલાક હિન્દુવાદી સંગઠનો નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હતા
નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની કેનાલમાં લીલ અને વનસ્પતિ ઉગી નીકળી કેનાલમાં પણ ઠેરઠેર લોકો કચરો ઠાલવી રહ્યા છે