ફેશન શિયાળામાં ડ્રાય થતી સ્કીન માટે ગ્લિસરીનનો ઉપયોગ કરો, તુરંત વધશે ત્વચાનો ગ્લો.... હાલ હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જતી હોય છે. By Connect Gujarat Desk 26 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શું તમારા પગમાં પણ દેખાઈ છે આવી ભૂરી નસો? તો થઈ જશો સાવધાન! આ છે ગંભીર બીમારીના લક્ષણો..... ઘણી વાર શરીરના ઘણા ભાગોની નસો સાવ સ્પષ્ટપણે દેખાતી હોય છે. આ નસો હાથ, પગ, છાતી, પીઠ અને સ્નાયુ પર દેખાય છે, By Connect Gujarat Desk 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન ઝડપથી ઘા રૂજાવાની સાથે ડેડ સ્કીનથી પણ મળશે છુટકારો, આ ઓઇલનો કરો ઉપયોગ.! સૂર્યમુખીનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. આ તેલથી કોઈ ઘા વગેલો હશે તો પણ ઝડપથી રૂજાઈ જશે. By Connect Gujarat Desk 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ઠંડીની ઋતુમાં ના પડવું હોય બીમાર તો ડાયટમાં અત્યારથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, નહીં પડો બીમાર.... સવાર સવારમાં ગુલાબી ઠંડી પાડવાની શરૂઆત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં તરત જ ઋતુ ચેન્જ થતાં લોકો બીમાર પડે છે. By Connect Gujarat Desk 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પોલીસ દ્વારા લોકોની સમસ્યા જાણવા લોકદરબારનું કરવામાં આવ્યું આયોજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય વાળને મૂળથી મજબૂત કરવામાં મદદરૂપ થાય છે કોફી, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ..... કોફી તમને એનર્જી તો આપે જ છે સાથે સાથે તે સ્કીન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. By Connect Gujarat Desk 22 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય સ્વાસ્થ્ય માટે ગુણકારી કાકડી ખાવાનો પણ એક સમય છે બેસ્ટ, આ સમયે ખાશો તો શરીરને પહોચશે ગંભીર નુકશાન.... કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. By Connect Gujarat Desk 20 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય હાર્ટના દર્દીઓએ આ 5 ચીજો ખાવાનું ટાળવું જોઈએ, હદય રહેશે એકદમ હેલ્ધી..... રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ નાની વયના યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. By Connect Gujarat Desk 19 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે સાત્વિક ભોજનનું સેવન? જાણો તેના ફાયદાઓ..... શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે. By Connect Gujarat Desk 15 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn