સુરત : વાહન સાઈડમાં કરવા જેવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પિકઅપ વાન ચડાવી ઢસડી મારતા આધેડનું મોત...
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
GIDCમાં આવેલ સોમાણી ચોકડીથી એશિયન પેઈન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ વાન સાથે 5 ઈસમોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર જુના સરદાર બ્રિજ નજીક લગાડેલી એંગલમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા લોકો ભટકાયા હતા.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીક અપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.