દેશ પાઈલટ ફ્લાઈટ લેટની જાહેરાત કરી રહ્યો હતો એ દરમિયાન પેસેન્જરે તેના પર કર્યો હુમલો, વીડિયો થયો વાયરલ..! ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ વિલંબની પ્રક્રિયા ચાલુ રહે છે. આ દરમિયાન દિલ્હીમાં પ્લેન ટેકઓફ કરવામાં મોડું થવા પર એક મુસાફર એટલો ગુસ્સે થયો કે તેણે ફ્લાઈટના કેપ્ટન પર હુમલો કર્યો. By Connect Gujarat Desk 15 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : 4 ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની ફરતો મુંબઇનો યુવક એરપોર્ટ પરથી ઝડપાયો..! વડોદરા એરપોર્ટ પર પાઇલટ તરીકે ઓળખ આપી પ્રવેશવાનો પ્રયત્ન કરનાર મુંબઈના 20 વર્ષના રક્ષિત માંગેલાને CISFA ઝડપી પોલીસને સોંપ્યો હતો. By Connect Gujarat Desk 26 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : પાયલોટે તો ભારી કરી… પાયલોટની ડ્યૂટી પૂરી થતાં ફ્લાઇટ રદ, 3 સાંસદો સહિત 100 મુસાફરો રાજકોટ એરપોર્ટ પર રઝળ્યાં... By Connect Gujarat 24 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,ત્રણ ઓફિસર અને પાઇલટ હતા સવાર જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા. By Connect Gujarat Desk 04 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વલસાડની આદિવાસી સમાજની દીકરી પાયલોટ બની, હૈદરાબાદ એરપોર્ટ પરથી ઉડાવે છે ફ્લાઇટ ભારે સંઘર્ષ અને અનેક નિરાશાઓને પછડાટ આપી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની By Connect Gujarat Desk 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ “મમ્મી, હું પણ એક દિવસ વિમાન ઉડાવીશ” કહેનાર ભરૂચના કીમોજની ખેડૂતપુત્રી બની પાયલોટ... જંબુસર તાલુકાના કિમોજ ગામમાં ખેડૂતના ઘરે ઉર્વશી દૂબેનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી ઉર્વશી પાયલોટ બનવાના સ્વપ્ન જોઇ ભણી રહી હતી By Connect Gujarat Desk 27 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પતિનો સથવારો ભલે ગુમાવ્યો પણ હિમંત નહિ, માતાએ દિકરીને બનાવી પાયલોટ ખુશ્બુ પરમારનું પાયલટ બનવાનું સ્વપન સાકાર, એરલાઇન્સમાં આસીટન્ટ પાયલટ તરીકે પસંદગી By Connect Gujarat 30 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કરછ: ભુજથી મહિલા પાયલટે રચ્યો ઇતિહાસ, જુઓ કઈ સિધ્ધિ હાંસલ કરી By Connect Gujarat Desk 15 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn