જામનગર: રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન, 400 ખેલાડીઓએ લીધો ભાગ
જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના 400 ખેલાડીઓએ ભાગ લીધો છે
જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના 400 ખેલાડીઓએ ભાગ લીધો છે
ફિફા વર્લ્ડ કપ 2022માં અનેક પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. સોમવારે પણ કતારના સ્ટેડિયમ પાસે એક અકસ્માત થયો હતો
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પશ્ચિમ ઝોને દક્ષિણ ઝોનને 294 રનથી હરાવ્યું હતું. તેણે 19મી વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.
36 મી ગેમમાં ગોલ્ડન ગોલ સાથે ગુજરાત વુમન ફૂટબોલ ટીમ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમ ઘર આંગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.
રાજકોટમાં નેશનલ ગેમ્સ અંતર્ગત સ્વિમિંગની વિવિધ કેટેગરી માં સ્પર્ધા યોજાયો જે અંતર્ગ તૈયારીઓને આખી ઓપ આપવામાં આવી રહયો છે
36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ નામનો કાર્યક્રમ યોજાયો હતો