PM મોદી જિનપિંગની કારમાં SEO સમિટમાં પહોંચ્યા, પુતિનની કારમાં પાછા ફર્યા
ચીનના તિયાનજિન શહેરમાં SCO સમિટ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ગાઢ મિત્રતાની તસવીર જોવા મળી.
ચીનના તિયાનજિન શહેરમાં SCO સમિટ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ગાઢ મિત્રતાની તસવીર જોવા મળી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મે 2023 માં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં મણિપુરની મુલાકાત લે તેવી શક્યતા છે, જે રાજ્યનો તેમનો પહેલો પ્રવાસ છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનમાં જૈશ અને લશ્કરના 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.
૧૫ ઓગસ્ટના રોજ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સુદર્શન ચક્ર મિશનની જાહેરાત કરી હતી. આ એક વાયુ સંરક્ષણ પ્રણાલી છે. આવી સ્થિતિમાં, IADWS ને પણ આ જ મિશનનો એક ભાગ ગણી શકાય.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ 27,000થી વધુ પરિવારોને પાક્કા મકાનો આપ્યા છે,અને 32,000 નવા મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.