અમદાવાદ : જમાલપુરની મુસ્લિમ બહેનોએ PM મોદીના પૂતળાને સોનાની રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી મુસ્લિમ બહેનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સોનાની રાખડી તૈયાર કરી છે
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી મુસ્લિમ બહેનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સોનાની રાખડી તૈયાર કરી છે
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
અમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા પી.એમ.મોદીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે
ટનલની અંદર બનેલી કલાકૃતિઓ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેણે ટનલની અંદર કચરો જોયો તો તે પોતાની જાતને રોકી શક્યો નહીં.
ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવી આપી આવાસો સુપ્રત કરવામાં આવ્યા હતા.
PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા માતા માટે ખાસ ભેટ તરીકે સાલ લઈને પહોંચ્યા PM ના આગમનને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો