Connect Gujarat

You Searched For "pmnarendramodi"

દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું:કોલકાતામાં ગંગાના પ્રવાહથી 13 મીટર નીચે મેટ્રો દોડશે

6 March 2024 6:20 AM GMT
આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.

અંકલેશ્વર : PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમાનું મંદિરમાં સ્થાપન, જુઓ શું કહી રહ્યા છે રામભક્તો..!

27 Jan 2024 1:06 PM GMT
મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની

રાજકોટ: હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ આ તારીખે થશે સંપૂર્ણ, PMના હસ્તે થઈ શકે લોકાર્પણ

9 March 2023 2:46 PM GMT
એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે.

ભરૂચ : આમોદમાં PM મોદીના સભા સ્થળની આસપાસ વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય દૂર કરવા યુદ્ધના ધોરણે તંત્રની કામગીરી...

8 Oct 2022 1:39 PM GMT
સભામંડપ સહિત પાર્કિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

સુરત : PM મોદીના જન્મદિવસની ઉજવણી, ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કર્યું...

17 Sep 2022 1:43 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કરી

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન, કંદોઈઓએ તિરંગા રંગની મીઠાઈ બનાવી અભિયાનમાં આપ્યું પોતાનું યોગદાન

3 Aug 2022 7:23 AM GMT
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા મીઠાઈની માંગ, તિરંગા કલરમાં બરફી અને કેકે આકર્ષણ જમાવ્યું

શું આદિવાસી પુત્રી દેશની રાષ્ટ્રપતિ બનશે?,પીએમ મોદી-અમિત શાહે આપ્યો વોટ

18 July 2022 7:53 AM GMT
દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે.

કોરોના રસીકરણમાં ભારતનો નવો રેકોર્ડ, 18 મહિનામાં 200 કરોડ ડોઝ આપવામાં આવ્યા

17 July 2022 10:33 AM GMT
રવિવારે દેશમાં કોરોના રસીકરણનો નવો રેકોર્ડ બન્યો, પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શુભકામનાઑ પાઠવી

ટ્રાન્ઝિટ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા PM મોદી અચાનક કચરો ઉપાડવા લાગ્યા, વાયરલ થઈ રહ્યો છે વિડિયો

19 Jun 2022 11:53 AM GMT
ટનલની અંદર બનેલી કલાકૃતિઓ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેણે ટનલની અંદર કચરો જોયો તો તે પોતાની જાતને રોકી શક્યો નહીં.

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે સરપંચોનું મહાસંમેલન…

8 March 2022 11:37 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે સરપંચોનું મહાસંમેલન

અમદાવાદ : પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા અનોખી પદયાત્રા યોજાય, રસ્તે આવતા કચરાના જથ્થાને એકત્ર કરાયો...

26 Feb 2022 12:22 PM GMT
અમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

સુભાષ ચંદ્ર બોઝને મોદી સરકારનું વધુ એક સન્માન, પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેઓની જન્મ જયંતિથી શરૂ કરાશે

15 Jan 2022 8:09 AM GMT
અત્યાર સુધી 24મી જાન્યુઆરીથી ઉજવણીની શરૂઆત થતી હતી પરંતુ હવેથી ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો