અંકલેશ્વર: કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળા પોલીસ મથક બહાર જ બેઠા ધરણા પર,જુઓ શું છે કારણ
ગણેશ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણી ન યોજાતા વિરોધ, આંદોલન પહેલા પોલીસે કરી સંદીપ માંગરોલાની અટકાયત
ગણેશ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણી ન યોજાતા વિરોધ, આંદોલન પહેલા પોલીસે કરી સંદીપ માંગરોલાની અટકાયત
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નાગરિકો માટે E-FIRની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેનો રાજ્યભરમાં આજથી અમલ શરૂ થઈ ગયો છે,
સુરત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દ્વારા E-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા લોકો હવે લોકો પોતાના મોબાઈલથી E-FIR કરાવી શકશે.
વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય તે હેતૂથી ભરૂચ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રૂંગટા વિધાભવનના વિધાર્થીઓએ એ' ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી,
અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય એ હેતૂથી ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા પ્રયત્નશીલ રહે છે
સામન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય, ત્યારે પોલીસ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસના ચાલકને મુસાફરે માર મારતાં મામલો જંબુસર પોલીસ મથકે પહોચ્યો હતો.